Surprise Me!

નવસારી: લિવ ઈન પાર્ટનરની હત્યા બાદ આરોપી પ્રેમીએ કર્યો આપઘાત

2025-08-28 14 Dailymotion

ઘણીવાર લગ્નેત્તર સંબંધોમાં થયેલો ખટરાગ લોહિયાળ ઘટનામાં ફેરવાઈ જાય છે. આવા જ એક કરુણ બનાવે નવસારી જિલ્લામાં ચકચાર મચાવી છે.